gu_tn_old/jhn/03/05.md

1007 B

Truly, truly

આ વાક્યને (યોહાન 3:3) માં તમે અનુવાદ કર્યું તે જ પ્રમાણે કરી શકો છો.

born of water and the Spirit

ત્યાં બે શક્ય અર્થો છે: 1) ""પાણીમાં અને આત્મામાં બાપ્તિસ્મા લેવું"" અથવા 2) ""શારીરિક અને આત્મિક રીતે જન્મ લેવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

enter into the kingdom of God

રાજ્ય"" શબ્દએ કોઈના જીવનમાં ઈશ્વર રાજ કરે છે તે દર્શાવવા માટેનુ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પોતાના જીવનમાં ઈશ્વરના રાજનો અનુભવ કરવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)