gu_tn_old/jhn/03/04.md

1.1 KiB

How can a man be born when he is old?

આ બાબત શક્ય નથી તે ભારપૂર્વક કહેવા સારુ નિકોદેમસ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""માણસ વૃદ્ધ થયા પછી ફરીથી કેવી રીતે જન્મ લઈ શકે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

He cannot enter a second time into his mother's womb and be born, can he?

નિકોદેમસ પણ આ પ્રશ્નનો ઉપયોગ કરી તેનો માન્યતા રજૂ કરે છે કે બીજો જન્મ અશક્ય છે. ""વાસ્તવિક રીતે, તે બીજી વાર પોતાની માના ઉદરમાં પ્રવેશી શકે નહિ! (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

a second time

ફરીથી અથવા “બે વાર”

womb

સ્ત્રીના શરીરનો ભાગ કે જ્યાં બાળક વૃદ્ધિ પામે છે