gu_tn_old/jhn/02/20.md

1.4 KiB

General Information:

21 અને 22 ની કલમો મુખ્ય ઘટનાની પંક્તિનો ભાગ નથી, પરંતુ તેના બદલે તેઓ ઘટના પર નોંધ કરે છે અને હવે પછી જે કંઇ થવાનું છે તેના વિષે કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)

forty-six years ... three days

46 વર્ષો ... 3 દિવસો (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

you will raise it up in three days?

આ નોંધ એ પ્રશ્નના રૂપમાં દેખાય છે કે જેથી યહૂદી આગેવાનો સમજે કે ઈસુ મંદિરને તોડી નાખીને ત્રણ દિવસમાં ફરીથી તેને ઊભું કરવા માંગે છે. ""ઊભું કરવું"" એ ""સ્થાપના"" કરવા માટેનો એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તેને ત્રણ દિવસમાં ઊભું કરશો?"" અથવા ""તમે તેને ત્રણ દિવસમાં ફરીથી ઊભું કરો એ અશક્ય છે!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])