gu_tn_old/jhn/02/17.md

753 B

it was written

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ લખ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

your house

આ શબ્દ મંદિર, ઈશ્વરના ઘર નો ઉલ્લેખ કરે છે,.

consume

“ખાઇ નાખે છે” શબ્દએ ""અગ્નિ""ના રૂપક તરફ નિર્દેશ કરે છે. મંદિર પ્રત્યે ઈસુનો પ્રેમ તેમની અંદર સળગતા અગ્નિ જેવો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)