gu_tn_old/jhn/02/11.md

732 B

Connecting Statement:

આ કલમ મુખ્ય વાર્તાની પંક્તિનો ભાગ નથી, પરંતુ તેને બદલે તે વાર્તા વિષે એક ટિપ્પણી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

Cana

આ જગ્યાનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

revealed his glory

અહીં ""તેમનો મહિમા"" ઈસુના પરાક્રમી સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમનું સામર્થ્ય પ્રગટ કર્યું