gu_tn_old/jhn/02/01.md

815 B

General Information:

ઈસુ અને શિષ્યોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કલમમાં ઘટનાનું આયોજન વિષેની પૃષ્ઠભૂમિકાની માહિતી રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Three days later

ઘણાં અનુવાદકો આ ઘટનાને ઈસુએ ફિલિપ અને નથાનિએલને અનુસરવા બોલાવ્યા તે પછી ત્રીજા દિવસે વાંચે છે. યોહાન 1:35 માં પ્રથમ દિવસે અને યોહાન 1:43 માં બીજે દિવસ થાય છે.