gu_tn_old/jhn/01/36.md

658 B

Lamb of God

આ એક રૂપક છે જે ઈશ્વરના સંપૂર્ણ બલિદાનને રજૂ કરે છે. ઈસુને ""ઈશ્વરનું હલવાન"" કહેવામાં આવે છે કારણકે લોકોના પાપોની ચુકવણી માટે તેમનું બલિદાન આપવામાં આવ્યુ. તમે આ જ શબ્દસમૂહને યોહાન 1:29 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)