gu_tn_old/jhn/01/34.md

515 B

the Son of God

આ લખાણની કેટલીક નકલો ""ઈશ્વરનો પુત્ર"" કહે છે; અન્યો ""ઈશ્વરનો પસંદ કરેલ"" કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)

Son of God

ઈશ્વરનો પુત્ર, એ ઈસુને માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)