gu_tn_old/jhn/01/23.md

1.1 KiB

He said

યોહાને કહ્યું

I am a voice, crying in the wilderness

યોહાન કહે છે કે યશાયાની ભવિષ્યવાણી તેના પોતાના વિષે છે. અહીં ""વાણી"" શબ્દ અરણ્યમાં પોકાર કરનાર વ્યક્તિને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જે અરણ્યમાં ઘાંટો પાડનારની વાણી છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Make the way of the Lord straight

અહીં “માર્ગ” શબ્દનો રૂપક તરીકે ઉપયોગ થયો છે. વૈકલ્પિક અનુવાદ: "" જે રીતે લોકો મહત્વપૂર્ણ વ્યક્તિને સારુ માર્ગ તૈયાર કરે છે તેજ રીતે પ્રભુના આગમન માટે તમે તૈયાર થાઓ. "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)