gu_tn_old/jhn/01/19.md

410 B

the Jews sent ... to him from Jerusalem

અહીં ""યહૂદીઓ"" શબ્દ ""યહૂદી આગેવાનો""નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ મોકલ્યા... તેમની પાસે યરૂશાલેમથી "" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)