gu_tn_old/jhn/01/14.md

1.8 KiB

The Word

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. શક્ય હોય તો ""શબ્દ"" તરીકે અનુવાદ કરો. જો તમારી ભાષામાં ""શબ્દ"" સ્ત્રીલીંગ છે, તો ""તે જે શબ્દ કહેવાય છે"" તે રીતે અનુવાદ કરો. તમે યોહાન 1:1 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

became flesh

અહીં ""દેહ"" એ ""એક વ્યક્તિ"" અથવા ""માનવી"" નું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""માનવ બન્યા"" અથવા ""માનવી બન્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

the one and only who came from the Father

એકના એક"" વાક્યનો અર્થ છે કે તે અજોડ છે, કે અન્ય કોઈ તેમના જેવું નથી. ""જે પિતા પાસેથી આવ્યા હતા"" આ વાક્યનો અર્થ એ છે કે તે પિતાના બાળક છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતાનો અજોડ પુત્ર"" અથવા ""પિતાનો એકમાત્ર પુત્ર

Father

ઈશ્વરને માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

full of grace

આપણા પ્રત્યે ભલાઇથી ભરપૂર વર્તાવ , જેના માટે આપણે લાયક નથી તેવો વર્તાવ