gu_tn_old/jhn/01/10.md

739 B

He was in the world, and the world was made through him, and the world did not know him

તે આ જગતમાં હતાં, અને ઈશ્વરે તેમના દ્વારા સઘળું ઉત્પન્ન કર્યું હતું, તેમ છતાં, લોકોએ તેમને ઓળખ્યા નહિ.

the world did not know him

જગત"" એક ઉપનામ છે જે જગતમાં રહેતા સર્વ લોકો માટે વપરાયેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને ખબર નહોતી કે તે ખરેખર કોણ હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)