gu_tn_old/jhn/01/05.md

734 B

The light shines in the darkness, and the darkness did not overcome it

અહીં ""અજવાળું"" એ જે સાચુ અને સારુ છે તેના માટેનુ એક રૂપક છે. અહીં ""અંધકાર"" એ ખોટુ અને દુષ્ટ માટેનુ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""સત્ય એ અંધકારમાં અજવાળુ પ્રકાશે તેના જેવું છે, અને અંધકારમાંની કોઈ પણ વ્યક્તિ અજવાળાને દૂર કરી શકતું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)