gu_tn_old/jas/05/intro.md

2.4 KiB

યાકૂબ 05 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

અનંતકાળ

આ અધ્યાય એ આ જગતની બાબતો જે લાંબુ ટકનાર નથી તે માટે જીવવા કરતાં અનંતકાળ ટકનાર બાબતો માટે જીવવાની ભિન્નતા દર્શાવે છે. એ આશા સાથે જીવવું કે ઈસુ જલદી પાછા આવશે એ પણ મહત્વનું છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/eternity)

પ્રતિજ્ઞાઓ

આ ફકરાની સર્વ પ્રતિજ્ઞાઓ ખોટી છે કે નહીં તે અંગે વિદ્વાનોમાં મતમતાંતર છે. મોટાં ભાગના વિદ્વાનો માને છે કે કેટલીક પ્રતિજ્ઞાઓની છૂટ આપવામાં આવી છે અને યાકૂબ ખ્રિસ્તીઓને પ્રામાણિકતા રાખવાનું શીખવે છે.

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય શક્ય મુશ્કેલીઓ

એલિયા

જો તમારી ભાષામાં હજી 1 અને 2 રાજાઓ અને 1 અને 2 કાળવૃતાંતના પુસ્તકનું અનુવાદ થયું નથી તો આ વાત સમજવી મુશ્કેલ બનશે.

""તેના આત્માને મરણથી બચાવ્યો""

તે કદાચ એમ શીખવે છે કે વ્યક્તિ કે જેઓ પોતાની પાપી જીવનશૈલી જીવવાની મૂકી દે છે તેઓને તેમના પાપના પરિણામ મુજબનું શારીરિક મરણ સહન કરવું પડશે નહીં. બીજી બાજુ, કેટલાક વિદ્વાનો માને છે કે આ ફકરો અનંત તારણ વિશે શીખવે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sin]] અને [[rc:///tw/dict/bible/other/death]] અને rc://*/tw/dict/bible/kt/save)