gu_tn_old/jas/05/20.md

2.2 KiB

whoever turns a sinner from his wandering way ... will cover over a great number of sins

યાકૂબનો અર્થ એ છે કે ઈશ્વર આ વ્યક્તિના કૃત્યોનો ઉપયોગ પાપી વ્યક્તિને પસ્તાવો કરવા તથા બચાવવા માટે સમજાવવા તરીકે કરશે. પરંતુ યાકૂબ એ રીતે બોલે છે જાણે કે એ તો આ જ બીજી વ્યક્તિ હોય જે પાપી વ્યક્તિના આત્માને ખરેખર મરણમાંથી બચાવતો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

will save him from death, and will cover over a great number of sins

અહીં ""મરણ"" એ આત્મિક મરણ, ઈશ્વરથી હંમેશને માટે અલગતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને આત્મિક મરણથી બચાવશે, અને ઈશ્વર પાપી વ્યક્તિના સર્વ પાપો માફ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

will cover over a great number of sins

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) વ્યક્તિ કે જે અનાજ્ઞાંકિત ભાઈને પાછો લાવે છે તેના પાપો માફ કરવામાં આવશે અથવા 2) અનાજ્ઞાંકિત ભાઈ, જ્યારે તે પ્રભુ તરફ ફરશે, ત્યારે તેના પાપો માફ કરાશે. પાપો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો હોય જેને ઈશ્વર ઢાંકી દેતા હોય જેથી તેઓને ઈશ્વર ફરી જોશે નહીં, અને તેઓને માફ કરી દેશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)