gu_tn_old/jas/05/19.md

1.6 KiB

brothers

અહીં આ શબ્દ કદાચ પુરુષ અને સ્ત્રી બંનેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાથી વિશ્વાસીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

if anyone among you wanders from the truth, and someone brings him back

ઈશ્વર પર વિશ્વાસ કરવાનું તથા તેમને આધીન થવાનું પડતું મૂકનાર એક વિશ્વાસી વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક ઘેટું હોય જે ટોળાંમાંથી દૂર ભટકી ગયું હોય. વ્યક્તિ કે જે તેને ફરીથી ઈશ્વર પર વિશ્વાસ કરવા સમજાવે છે તેના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક ભરવાડ હોય જે ખોવાઈ ગયેલ ઘેટાંની શોધ કરવા ગયો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વરને આધીન થવાનું મૂકી દે છે, અને બીજી વ્યક્તિ તેને ફરીથી ઈશ્વરને આધીન થવા મદદ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)