gu_tn_old/jas/05/18.md

647 B

The heavens gave rain

સ્વર્ગ કદાચ આકાશનો ઉલ્લેખ કરે છે, જેને વરસાદના સ્ત્રોત તરીકે દર્શાવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશમાંથી વરસાદ વરસ્યો

the earth produced its fruit

અહીં પૃથ્વીને પાકના સ્ત્રોત તરીકે દર્શાવાઈ છે.

fruit

અહીં ""ફળ"" એટલે ખેડૂતોનો સર્વ પાક. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)