gu_tn_old/jas/05/16.md

1.6 KiB

General Information:

આ યહૂદી વિશ્વાસીઓ હોવાને કારણે, યાકૂબ તેઓને જૂના કરારમાંના પ્રબોધકોમાંના એકની તથા તે પ્રબોધકની વ્યવહારું પ્રાર્થનાઓ યાદ અપાવીને તેઓને પ્રાર્થના કરવાનું યાદ કરાવે છે.

So confess your sins

જે ખોટી બાબતો તમે કરી છે તે બીજા વિશ્વાસીઓ સમક્ષ કબૂલ કરો કે જેથી તમને માફ કરી શકાય.

to one another

એકબીજા ને

so that you may be healed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી ઈશ્વર તમને સાજા કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

The prayer of a righteous person is very strong in its working

પ્રાર્થનાને એવી રીતે રજૂ કરવામાં આવી છે જાણે કે તે પદાર્થ હોય જે પ્રબળ અને શક્તિશાળી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વરને આધીન વ્યક્તિ પ્રાર્થના કરે છે, ત્યારે ઈશ્વર મહાન બાબતો કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)