976 B
976 B
Is anyone among you sick? Let him call
વાચકો તેમની જરૂરિયાત વિશે વિચારે તે માટે યાકૂબ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને એક વાક્ય તરીકે અનુવાદ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ બિમાર છે, તો તેણે બોલાવવા જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)
in the name of the Lord
અહીં નામ એ ઈસુના વ્યક્તિપણા માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રભુના અધિકાર દ્વારા"" અથવા ""તેઓને પ્રભુ દ્વારા આપવામાં આવેલ અધિકાર વડે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)