gu_tn_old/jas/05/13.md

1.1 KiB

Is anyone among you suffering hardship? Let him pray

વાચકો તેમની જરૂરિયાત વિશે વિચારે તે માટે યાકૂબ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને એક વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ મુશ્કેલીઓ સહન કરી રહ્યું છે, તો તેણે પ્રાર્થના કરવી જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Is anyone cheerful? Let him sing praise

વાચકો તેમના આશીર્વાદો વિશે વિચારે તે માટે યાકૂબ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને એક વાક્ય તરીકે અનુવાદ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ ખુશ છે, તો તેણે સ્તુતિના ગીતો ગાવા જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)