gu_tn_old/jas/05/12.md

2.0 KiB

Above all, my brothers,

આ મહત્વનું છે, મારા ભાઈઓ: અથવા ""ખાસ કરીને, મારા ભાઈઓ,

my brothers

તે સ્ત્રીઓનો સમાવેશ કરીને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા સાથી વિશ્વાસીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

do not swear

સમ ખાવા"" એટલે એમ કહેવું કે તમે કંઈ કરશો, અથવા કંઈ સાચું છે, અને ઉચ્ચ સત્તા દ્વારા જવાબદાર બનવું. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રતિજ્ઞા ન કરો"" અથવા ""શપથ લેવી નહીં

either by heaven or by the earth

સ્વર્ગ"" અને ""પૃથ્વી"" શબ્દો આત્મિક અને માનવીય સત્તાઓ જે સ્વર્ગ અને પૃથ્વીમાં છે તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

let your ""Yes"" mean ""Yes"" and your ""No"" mean ""No,

તમે જે કહો છો કે તમે કરશો તે કરો, અથવા પ્રતિજ્ઞા કર્યા વિના જે સાચું છે તે કહો

so you do not fall under judgment

દોષિત હોવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે કોઈ વ્યક્તિ ભારના કારણે પડી ગયો હોય કે કચડાઈ ગયો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી ઈશ્વર તમને શિક્ષા કરશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)