gu_tn_old/jas/05/09.md

1.4 KiB

Do not complain, brothers ... you

યાકૂબ વિખેરાઈ ગયેલા સર્વ વિશ્વાસીઓને લખી રહ્યો છે.

against one another

એકબીજા વિશે

you will be not judged

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારો ન્યાય કરશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

See, the judge

ધ્યાન આપો, કેમ કે હું જે કંઈ પણ હવે કહેવાનો છું તે સાચું અને મહત્વનું છે: ન્યાયાધીશ

the judge is standing at the door

એક વ્યક્તિ કે જે દરવાજા પાસેથી ચાલવા તૈયાર છે તેની સાથે યાકૂબ ઈસુ, ન્યાયાધીશની સરખામણી કરે છે, એ વાત પર ભાર મૂકવા કે ઈસુ કેટલા જલદી જગતનો ન્યાય કરવા આવનાર છે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયાધીશ જલદીથી આવી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)