gu_tn_old/jas/05/07.md

1.6 KiB

General Information:

અંતમાં, યાકૂબ વિશ્વાસીઓને પ્રભુના આવવા વિશે યાદ અપાવે છે અને પ્રભુ માટે કેવી રીતે જીવવું તે અંગે નાના નાના અનેક બોધપાઠો આપે છે.

Connecting Statement:

યાકૂબ શ્રીમંત લોકોને ઠપકો આપવાના વિષયથી વિશ્વાસીઓને ઉપદેશ આપવાના વિષય તરફ વળે છે.

So be patient

એ માટે, રાહ જુઓ અને શાંત રહો

until the Lord's coming

જ્યારે ઈસુ પૃથ્વી પર પોતાના રાજ્યની શરૂઆત કરશે અને સર્વ લોકોનો ન્યાય કરશે ત્યારે તેમના પાછા આવવાનો ઉલ્લેખ આ શબ્દસમૂહ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત પાછા આવે ત્યાં સુધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the farmer

ધીરજવાન હોવાનો અર્થ શું થાય છે તે શીખવવા માટે યાકૂબ ખેડૂતો અને વિશ્વાસીઓના ઉદાહરણનો ઉપયોગ કરી તેઓ વચ્ચેની સમરૂપતા દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)