gu_tn_old/jas/05/06.md

1.3 KiB

You have condemned ... the righteous person

કોઈ ગુનેગાર પર મૃત્યુની સજા પસાર કરતાં ન્યાયાધીશના કાનૂની અર્થમાં કદાચ આ ""દોષિતપણું"" નથી. તેને બદલે, તે કદાચ દુષ્ટ અને શક્તિશાળી લોકોનો ઉલ્લેખ કરે છે કે જેઓ મરી જાય ત્યાં સુધી ગરીબો સાથે દુર્વ્યવહાર કરવાનું નક્કી કરે છે.

the righteous person. He does not

લોકો કે જેઓ જે ખરું છે તે કરે છે. લોકો જે ખરું છે તેમ કરતા નથી. અહીં ""ન્યાયી વ્યક્તિ"" એ સામાન્ય અર્થમાં ન્યાયી લોકોનો ઉલ્લેખ કરે છે અને ચોક્કસ વ્યક્તિનો નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયી લોકો. તેઓ નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-genericnoun)

resist you

તમારો વિરોધ કરે છે