gu_tn_old/jas/05/05.md

1.0 KiB

You have fattened your hearts for a day of slaughter

અહીં લોકોને એવી રીતે જોવામાં આવે છે જાણે કે તેઓ ઢોર હોય, જેઓને વૈભવી રીતે અનાજ ખવડાવવામાં આવ્યું હોય, જેથી તેઓ મિજબાનીને માટે કતલ કરવા ચરબીયુક્ત બને. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા લોભે તમને કઠોર અનંતકાળના ન્યાયને માટે તૈયાર કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

your hearts

હ્રદય"" ને માનવી ઇચ્છાઓના કેન્દ્ર તરીકે ગણવામાં આવ્યું છે, અને અહીં તે સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)