gu_tn_old/jas/05/02.md

918 B

Your riches have rotted, and your clothes have become moth-eaten.

પૃથ્વી પરની દોલત લાંબુ ટકતી નથી કે તેનું અનંતકાળિક કોઈ મૂલ્ય નથી. યાકૂબ આ પ્રસંગો વિશે એવી રીતે વાત કરે છે જાણે કે તેઓ અગાઉ બની ગયા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી દોલત સડી જશે, અને તમારા વસ્ત્રોને ઉધઈ ખાઈ જશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-pastforfuture)

riches ... clothes

શ્રીમંત લોકો માટે મૂલ્યવાન એવી બાબતોના ઉદાહરણ માટે આ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.