gu_tn_old/jas/05/01.md

1.5 KiB

Connecting Statement:

યાકૂબ શ્રીમંતોને તેમના આનંદ અને દોલત પરના ધ્યાનને માટે ચેતવણી આપે છે.

you who are rich

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યાકૂબ શ્રીમંત વિશ્વાસીઓને કડક ચેતવણી આપે છે અથવા 2) યાકૂબ શ્રીમંત અવિશ્વાસીઓ વિશે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જેઓ શ્રીમંત છો અને કહો છો કે તમે ઈશ્વરને માન આપો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

because of the miseries coming on you

યાકૂબ જણાવે છે કે આ લોકોએ ભવિષ્યમાં ભયંકર સહેવું પડશે અને તે એ રીતે લખે છે જાણે કે તેમનું દુ:ખ એક પદાર્થરૂપ હોય જે તેઓ ભણી આવી રહ્યું હોય. અમૂર્ત નામ ""મુશ્કેલીઓ""નો અનુવાદ ક્રિયાપદ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે તમારે ભવિષ્યમાં ભયંકર સહન કરવું પડશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)