gu_tn_old/jas/03/intro.md

564 B

યાકૂબ 03 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

રૂપકો

જે બાબતો તેઓ દૈનિક જીવનમાંથી જાણે છે એ બાબતોની યાદ તેના વાચકોને અપાવી યાકૂબ શીખવે છે કે તેઓએ ઈશ્વરને પ્રસન્ન કરવા જીવવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)