gu_tn_old/jas/03/17.md

1.4 KiB

But the wisdom from above is first pure

અહીં ""ઉપરથી"" ઉપનામ છે જે ""સ્વર્ગ""ને રજૂ કરે છે જે સ્વયં ઈશ્વરને રજૂ કરે છે. અમૂર્ત નામ ""જ્ઞાન"" ને ""ડહાપણભર્યું"" તરીકે ઉલ્લેખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જેમ સ્વર્ગમાંના ઈશ્વર શીખવે છે તેમ વ્યક્તિ ડહાપણયુક્ત હોય, તો તે પ્રથમ શુધ્ધ રીતે વર્તે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

is first pure

પ્રથમ પવિત્ર છે

full of mercy and good fruits

અહીં ""સારા ફળો"" એવા પ્રકારની બાબતોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર પાસેથી આવેલા જ્ઞાનના પરિણામ સ્વરૂપે લોકો બીજાઓ માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દયા અને સારા કૃત્યોથી ભરપૂર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

and sincere

અને પ્રામાણિક અથવા ""અને સત્યવાદી