gu_tn_old/jas/03/16.md

1.1 KiB

For where there are jealousy and ambition, there is confusion and every evil practice

અમૂર્ત નામો ""અદેખાઈ,"" “મહત્વાકાંક્ષા”અને ""ગૂંચવણ""ને હટાવવા તેઓનો ઉલ્લેખ ફરી કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે જ્યારે લોકો અદેખાઈ કરનાર તથા સ્વાર્થી બને છે, ત્યારે તેઓના આ ગુણધર્મો તેઓને ઉદ્ધત અને દુષ્ટ રીતે વર્તન કરનાર બનાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

there is confusion

ત્યાં અવ્યવસ્થા થાય છે અથવા ""ત્યાં અંધાધૂંધી છે

every evil practice

દરેક પ્રકારનો પાપી વ્યવહાર અથવા ""દરેક પ્રકારના દુષ્ટ કૃત્યો