gu_tn_old/jas/03/15.md

2.1 KiB

This is not the wisdom that comes down from above

અહીં ""આ"" તે ""કઠોર અદેખાઈ અને ઝઘડા""નો ઉલ્લેખ કરે છે જેનું અગાઉની કલમોમાં વર્ણન કરવામાં આવ્યું છે. ""ઉપરથી"" શબ્દસમૂહ એ ઉપનામ છે જે ""સ્વર્ગ"" ને રજૂ કરે છે અને જે સ્વયં ઈશ્વરને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે એવું જ્ઞાન નથી કે જેને ઈશ્વર સ્વર્ગમાંથી આપણને શીખવે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

This is not the wisdom that comes down from above. Instead, it is earthly, unspiritual, demonic

અમૂર્ત નામ ""જ્ઞાન"" ને ""ડહાપણભર્યું""તરીકે ઉલ્લેખી શકાય છે.- વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે સ્વર્ગમાંના ઈશ્વર આપણને શીખવે છે તે પ્રમાણે જે કોઈ વર્તતો નથી તો તે ડહાપણભરેલો નથી. તેને બદલે, તે વ્યક્તિ જગીક, આત્મિક નહીં તેવો અને શેતાની છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

earthly

જગીક"" શબ્દ જે લોકો ઈશ્વરને માન આપતા નથી તેઓના મૂલ્યો અને વ્યવહારોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને સન્માન આપતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

unspiritual

પવિત્ર આત્મા તરફથી નથી અથવા ""આત્મિક નહીં

demonic

અશુદ્ધ આત્માઓ તરફથી