gu_tn_old/jas/03/11.md

1.3 KiB

Connecting Statement:

ત્યારપછી યાકૂબ ભારપૂર્વક કહે છે કે વિશ્વાસીઓના શબ્દો આશીર્વાદ અને શ્રાપ બંને ન હોવા જોઈએ, તે તેના વાચકોને શીખવવા માટે કુદરત પરથી દાખલાઓ આપે છે કે જે લોકો ઈશ્વરને ભજન કરવા દ્વારા તેમને માન આપે છે તેઓએ ખરી રીતે જીવવું પણ જોઈએ.

Does a spring pour out from its opening both sweet and bitter water?

વિશ્વાસીઓને કુદરતમાં શું બને છે તે વિશે યાદ અપાવવા યાકૂબ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ એક વાક્ય તરીકે પણ વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જાણો છો કે ઝરણું મીઠું કે કડવું, એમ બંને પાણી વહેવડાવતું નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)