gu_tn_old/jas/03/09.md

12 lines
613 B
Markdown

# With it we
આપણે જીભનો ઉપયોગ એવા શબ્દો કહેવા માટે કરીએ છીએ
# we curse men
આપણે ઈશ્વરને કહીએ છીએ કે માણસોને શ્રાપ આપો
# who have been made in God's likeness
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને ઈશ્વરે પોતાની પ્રતિમામાં બનાવ્યો છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])