gu_tn_old/jas/03/08.md

1.4 KiB

But no human being can tame the tongue

યાકૂબ જીભ વિશે એવી રીતે વાત કરે છે જાણે કે તે એક જંગલી પ્રાણી હોય. અહીં ""જીભ"" એ વ્યક્તિના દુષ્ટ વિચારોને વ્યક્ત કરવાની ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

It is a restless evil, full of deadly poison

લોકો જે કહે છે તે દ્વારા જે નુકસાન ઊભું થાય છે એ વિશે યાકૂબ એ રીતે વાત કરે છે જાણે કે જીભ એ દુષ્ટ અને ઝેરી પ્રાણી હોય જે લોકોને મારી શકતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તે જાણે ચંચળ અને દુષ્ટ, પ્રાણઘાતક ઝેરથી ભરપૂર પ્રાણી હોય"" અથવા ""તે જાણે ચંચળ અને દુષ્ટ પ્રાણી હોય જે પોતાના ઝેરથી લોકોને મારી શકતું હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)