gu_tn_old/jas/03/07.md

1.0 KiB

For every kind of ... mankind

દરેક પ્રકાર"" શબ્દસમૂહ એ સામાન્ય અર્થનું વાક્ય છે, જે સર્વ અથવા ઘણા પ્રકારના જંગલી પ્રાણીઓનો ઉલ્લેખ કરે છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો ઘણા પ્રકારના જંગલી પ્રાણીઓ, પક્ષીઓ, પેટે ચાલનારાઓ, અને સમુદ્રમાં રહેતા પ્રાણીઓને કાબૂ કરતાં શીખ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

reptile

તે પ્રાણી છે જે જમીન પર સરકે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

sea creature

પ્રાણી કે જે સમુદ્રમાં રહે છે