gu_tn_old/jas/03/06.md

2.5 KiB

The tongue is also a fire

લોકો જે બોલે છે તે માટેનું ઉપનામ જીભ છે. જીભ ખૂબ નુકસાનકર્તા છે તે કારણસર યાકૂબ તેને અગ્નિ તરીકે ઓળખાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જીભ એ અગ્નિ સમાન છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

a world of sinfulness set among our body parts

દુષ્ટ રીતે બોલવાની પ્રચંડ અસર વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પોતાની રીતે જ એક જગત હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

It stains the whole body

દુષ્ટ રીતે બોલાવાને રૂપક તરીકે કહેવામાં આવ્યું છે જાણે કે તેણે વ્યક્તિના શરીરને દૂષિત કર્યું હોય. અને ઈશ્વરને અસ્વીકૃત બની રહ્યું છે તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે શરીર પરનો મેલ હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

sets on fire the course of life

જીવનનો પ્રવાહ"" શબ્દસમૂહ વ્યક્તિના સમગ્ર જીવનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે વ્યક્તિના સમગ્ર જીવનને નષ્ટ કરી દે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

life. It is itself set on fire by hell

પોતે"" શબ્દ જીભનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત, અહીં ""નર્ક"" એ દુષ્ટતાના સામર્થ્ય અથવા શેતાનનો ઉલ્લેખ કરે છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જીવન કેમ કે શેતાન તેનો દુષ્ટતાને માટે ઉપયોગ કરે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])