gu_tn_old/jas/03/05.md

1.2 KiB

Likewise

આ શબ્દ, આગળની કલમોમાં નોંધવામાં આવેલ ઘોડાની લગામ અને વહાણ હંકારવાના સાધન સાથે જીભની સમરૂપતા ચિહ્નિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે જ પ્રમાણે

boasts great things

એવી દરેક બાબતો જેના વિશે આ લોકો અભિમાન કરે છે તેના માટે અહીં સર્વસામાન્ય શબ્દ ""વસ્તુઓ"" છે.

Notice also

વિશે વિચારો

how small a fire sets on fire a large forest

જીભ જે નુકસાન ઉત્પન્ન કરી શકે છે તે લોકોને સમજાવવા માટે, નાની જ્યોત જે નુકસાન ઊભું કરી શકે છે તે વિશે યાકૂબ વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેવી રીતે એક નાની જ્યોત અગ્નિ લગાડી શકે છે જે ઘણા વૃક્ષોને બાળી નાખે છે