gu_tn_old/jas/03/04.md

1.2 KiB

Notice also that ships ... are steered by a very small rudder

વહાણ એ ટ્રક સમાન હોય છે જે પાણી પર તરે છે. વહાણને વાળવા કે ફેરવવાનું સાધન એ સપાટ કાષ્ઠ કે ધાતુનો ટુકડો વહાણના પાછલા ભાગે હોય છે, જે વહાણને દિશા આપવાનો કાબૂ ધરાવે છે. ""વહાણને વાળવાનું સાધન"" શબ્દનો અનુવાદ ""સાધન"" તરીકે પણ કરી શકાય.

are driven by strong winds,

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રબળ પવનો વહાણોને ધક્કો લગાવે છે, તેઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

are steered by a very small rudder to wherever the pilot desires

પાસે નાનું સાધન હોય છે જેના ઉપયોગ દ્વારા વ્યક્તિ વહાણને દિશા અનુસાર વાળી શકે છે