gu_tn_old/jas/03/03.md

885 B

General Information:

યાકૂબ એવી દલીલ કરી રહ્યો છે કે નાની બાબતો એ મોટી બાબતો પર અંકુશ ધરાવી શકે છે.

Now if we put bits into horses' mouths

યાકૂબ ઘોડાના લગામની વાત કરે છે. લગામ એ ધાતુનો નાનો ટુકડો હોય છે જે ઘોડાના મોંમાં મૂકવામાં આવે છે જેથી તે જ્યાં જાય છે તેને કાબૂમાં કરી શકાય છે.

Now if

જો અથવા ""જ્યારે

horses

ઘોડો એ મોટું પ્રાણી છે જેનો ઉપયોગ વસ્તુ કે લોકોને લઈ જવા કરવામાં આવે છે.