gu_tn_old/jas/03/02.md

1.4 KiB

we all stumble

યાકૂબ પોતાના વિશે, અન્ય શિક્ષકો, અને વાચકો વિશે કહે છે, તેથી ""આપણે"" શબ્દ સર્વને આવરી લેતો શબ્દ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

stumble

પાપ કરતા રહેવા વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ચાલતાં ચાલતાં પડી ગયા જેવું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""નિષ્ફળ"" અથવા ""પાપ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

does not stumble in words

ખોટી બાબતો બોલવા દ્વારા પાપ કરતો નથી

he is a perfect man

તે આત્મિક રીતે પરિપક્વ છે

control even his whole body

યાકૂબ વ્યક્તિના હ્રદય, લાગણીઓ, અને કાર્યોનો ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના વ્યવહારને કાબૂમાં રાખે છે"" અથવા ""તેના કાર્યોને કાબૂમાં રાખે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)