gu_tn_old/jas/03/01.md

1.4 KiB

Not many of you

યાકૂબ સામાન્ય અર્થમાં વાક્ય કહી રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-genericnoun)

my brothers

મારા સાથી વિશ્વાસીઓ

we who teach will be judged more strictly

જેઓ બીજાઓને ઈશ્વર વિશે શીખવે છે તેઓ પર ઈશ્વર પાસેથી સખત ન્યાય આવશે એમ આ શાસ્ત્રપાઠ જણાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે જેઓ શિક્ષણ આપીએ છીએ તેઓ પર ઈશ્વરનો ન્યાય ખૂબ પ્રમાણમાં આવશે કારણ કે આપણે જેઓને શીખવ્યું છે તેઓના કરતાં આપણે ઈશ્વરના વચનને વધુ સારી રીતે જાણીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

we who teach

યાકૂબ પોતાનો અને બીજા શિક્ષકોનો સમાવેશ કરે છે, પરંતુ વાચકોનો સમાવેશ કરતો નથી, તેથી ""આપણે"" શબ્દ વિશિષ્ટ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)