gu_tn_old/jas/02/22.md

1.7 KiB

You see

તમે"" શબ્દ એકવચન છે, જે કાલ્પનિક માણસનો ઉલ્લેખ કરે છે. યાકૂબ તેના સંપૂર્ણ શ્રોતાજનોને એવી રીતે સંબોધે છે જાણે કે તેઓ એક જ વ્યક્તિ હોય.

You see

જોવું"" શબ્દ એ ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સમજો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

faith worked with his works, and that by works his faith was fully developed

યાકૂબ એ રીતે વાત કરે છે જાણે ""વિશ્વાસ"" અને ""કાર્યો"" વસ્તુઓ હોય જે સાથે કામ કરી શકતા હોય અને એકબીજાને મદદ કરી શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, માટે ઈશ્વરે જે આજ્ઞા આપી તેમ તેણે કર્યું. અને ઇબ્રાહિમે ઈશ્વરે જે આજ્ઞા આપી તે પ્રમાણે તેણે કર્યું માટે, તેણે ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો

You see

યાકૂબ બહુવચન ""તમે""નો ઉપયોગ કરીને ફરીથી તેના શ્રોતાજનોને પ્રત્યક્ષ રીતે સંબોધે છે.