gu_tn_old/jas/02/20.md

1.3 KiB

Do you want to know, foolish man, that faith without works is useless?

યાકૂબ તેના શિક્ષણના હવે પછીના ભાગનો પરિચય કરાવવા આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂર્ખ માણસો, મારું સાંભળો, અને હું તમને બતાવીશ કે કાર્યો વિનાનો વિશ્વાસ એ બિનઉપયોગી છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

that faith without works is useless

વિશ્વાસ"" અને ""કાર્યો""ને અમૂર્ત નામો(ભાવવાચક સંજ્ઞાઓ) તરીકે હટાવવા, તેઓને ફરીથી લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે જો તમે ઈશ્વર જે આજ્ઞા આપે છે તે કરતાં નથી, તો પછી તમારે માટે એ કહેવું બિનઉપયોગી છે કે તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)