gu_tn_old/jas/02/18.md

1.9 KiB

Yet someone may say

જ્યાં કોઈ યાકૂબના શિક્ષણનો વાંધો ઉઠાવે છે ત્યાં તે કાલ્પનિક પરિસ્થિતીનું વર્ણન કરે છે. યાકૂબ તેના શ્રોતાજનોની વિશ્વાસ અને કરણીઓ વિશેની સમજને સુધારવાનું શોધે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

(no title)

કેવી રીતે કોઈ યાકૂબના શિક્ષણની વિરુદ્ધ દલીલ કરી શકે અને કેવી રીતે તેણે તેનો પ્રતિભાવ આપવો જોઈએ તેનું વર્ણન તે કરી રહ્યો છે. ""વિશ્વાસ"" અને ""કાર્યો""ને અમૂર્ત નામો(ભાવવાચક સંજ્ઞાઓ) તરીકે હટાવવા, તેઓને ફરીથી લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""'તે સ્વીકાર્ય છે કે તમે ઈશ્વર પર વિશ્વાસ કરો અને ઈશ્વર જે આજ્ઞા આપે છે તે પ્રમાણે હું કરું.' મને સાબિત કરી આપો કે તમે ઈશ્વર જે આજ્ઞા આપે છે તે પ્રમાણે નહીં કરીને તેમના પર વિશ્વાસ કરી શકો છો, અને હું તમને સાબિત કરી આપીશ કે ઈશ્વર જે આજ્ઞા આપે છે તે પ્રમાણે કરીને હું તેમના પર વિશ્વાસ કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)