gu_tn_old/jas/02/16.md

1.2 KiB

stay warm

આનો અર્થ ""પહેરવા માટે પૂરતા વસ્ત્રો હોવા"" અથવા ""ઊંઘવા માટે સ્થાન હોવું"" એ બેમાંથી એક થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

be filled

જે વસ્તુ તેમને ભરે છે એ તો ખોરાક છે. તેને સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખોરાકથી ભરપૂર થાઓ"" અથવા ""ખાવા માટે પૂરતું હોવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

for the body

આરામથી ખાવું, પહેરવું, અને જીવવું (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

what good is that?

યાકૂબ તેના શ્રોતાજનોને શીખવવા માટે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સારું નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)