gu_tn_old/jas/02/14.md

2.7 KiB

Connecting Statement:

યાકૂબ વિખેરાઈ ગયેલા વિશ્વાસીઓને ઉત્તેજન આપે છે કે જે રીતે બીજાઓને તેનો વિશ્વાસ ઇબ્રાહિમે કરણીઓ દ્વારા દર્શાવ્યો તે રીતે તેઓ બીજાઓ સમક્ષ તેમનો વિશ્વાસ દર્શાવે.

What good is it, my brothers, if someone says he has faith, but he has no works?

યાકૂબ તેના શ્રોતાજનોને શીખવવા માટે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાથી વિશ્વાસીઓ, જો કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પરંતુ કાર્યો નથી એ બિલકુલ સારું નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

if someone says he has faith, but he has no works

વિશ્વાસ"" અને ""કાર્યો""ને અમૂર્ત નામો(ભાવવાચક સંજ્ઞાઓ) તરીકે હટાવવા, તેઓને ફરીથી લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ કહે કે તે ઈશ્વરમાં વિશ્વાસ કરે છે પરંતુ ઈશ્વર જે આજ્ઞા આપે છે તે પ્રમાણે કરતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Can that faith save him?

યાકૂબ તેના શ્રોતાજનોને શીખવવા માટે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરી રહ્યો છે. ""વિશ્વાસ""ને અમૂર્ત નામ તરીકે હટાવવા તેને ફરીથી લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે વિશ્વાસ તેને બચાવી શકતો નથી."" અથવા ""જો વ્યક્તિ ઈશ્વર જે આજ્ઞા આપે છે તે કરતો નથી, તો પછી માત્ર કહેવું કે તે ઈશ્વરમાં વિશ્વાસ કરે છે એ તેને બચાવશે નહીં."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

save him

ઈશ્વરના ન્યાયથી તેને બચાવે છે