gu_tn_old/jas/02/11.md

848 B

For the one who said

આ ઈશ્વર કે જેમણે મૂસાને નિયમ આપ્યો હતો, તેમનો ઉલ્લેખ કરે છે.

Do not commit

સમર્પણ"" એટલે એક ક્રિયા કરવી.

If you ... but if you ... you have

અહીં ""તમે"" એટલે ""તમારામાંના દરેક"" એમ થાય છે. જોકે યાકૂબ ઘણા યહૂદી વિશ્વાસીઓને લખી રહ્યો હતો, તો પણ અહીં, તેણે એકવચનનો એવી રીતે ઉપયોગ કર્યો છે જાણે કે તે દરેકને વ્યક્તિગત રીતે લખી રહ્યો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)