gu_tn_old/jas/02/10.md

820 B

For whoever obeys

માટે જે કોઈ આધીન થાય છે

except that he stumbles ... the whole law

લથડાવવું એટલે જ્યારે કોઈ ચાલવાનો પ્રયત્ન કરી રહ્યું હોય ત્યારે તેનું પડી જવું. નિયમના એક મુદ્દાનો અનાદર કરવો તે વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે ચાલતાં ચાલતાં તે લથડાતું હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in just a single way

નિયમની માત્ર એક આવશ્યકતાની અનાજ્ઞાંકિતપણાને કારણે