gu_tn_old/jas/02/08.md

848 B

you fulfill

તમે"" શબ્દ યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

fulfill the royal law

ઈશ્વરના નિયમને આધીન થાઓ. નિયમ ""રાજવી"" છે કેમ કે ઈશ્વર, ખરા રાજા છે, જેમણે તે નિયમ લોકોને આપ્યો છે.

You shall love your neighbor as yourself

યાકૂબ લેવીયના પુસ્તકમાંથી ટાંકી રહ્યો છે.

your neighbor

સર્વ લોકો અથવા ""દરેક

you do well

તમે સારું કરી રહ્યા છો અથવા ""તમે જે ખરું છે તે કરી રહ્યા છો