gu_tn_old/jas/02/06.md

1.9 KiB

But you have

યાકૂબ તેના સમગ્ર શ્રોતાજનો સાથે વાત કરી રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

have dishonored the poor

તમે ગરીબ લોકોને શરમાવ્યા છે

Is it not the rich who oppress you?

અહીં યાકૂબ તેના વાચકોને સુધારવા અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે શ્રીમંત લોકો છે જેઓ તમને સતાવે છે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-nominaladj]])

the rich

તે સામાન્ય અર્થમાં શ્રીમંત લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""શ્રીમંત લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)

who oppress you

જેઓ તમારી સાથે ખરાબ રીતે વર્તન કરે છે

Are they not the ones ... to court?

અહીં યાકૂબ તેના વાચકોને સુધારવા અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને વાક્ય તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે શ્રીમંત લોકો છે જેઓ ... ન્યાયાસન."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

drag you to court

ન્યાયાધીશોની સામે તમારા પર આરોપ મૂકવા તમને બળજબરીપૂર્વક ન્યાયાસન પાસે લઈ જાય છે (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)